Saturday, 6 August 2016

Due to rejection of EBC Quota Judgement GSERB Shikshan Sahayak Recruitment Process Postponed

  • હાઇકોર્ટમાં દાખલ થયેલ પી.આઈ.એલ નં. 108/2016 ના તા. 04/08/2016 ના ચુકાદાથી બિન અનામત કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈને રદ કરેલ હોવાથી બિન અનામત કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના અનામત સંદર્ભે સરકારશ્રી તરફથી હુકમો થાય ત્યાં સુધી શિક્ષક સહાયકની ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવેલ છે

No comments:

Post a Comment